અમારા પ્રેમનો સુખદ અંત

(24)
  • 1.4k
  • 2
  • 492

આજની સવારની જ પ્રતિક્ષા હતી.. તારીખ કહું તો 25 માર્ચ 2019.સવાર થી જ ફટાફટ કામ પતાવી ને તૈયાર થઈ ગઈ હતી.. આમ તો રોજ કામ કરતા કરતા 11 વાગી જાય.. પણ આજે 9 વાગે તો બધું જ કામ પતાવી દીધેલું.. કેમ?? ખબર છે?? એ આવવાના હતા.. કહ્યું હતું કે હું આવીશ તારા ઘરે.. પણ મારા મૌને એમને જણાવી દીધું કે નહોતી ઇચ્છતી હું એ મારા ઘરે આવે... (મનમાં એવો વિશ્વાસ પણ હતો કે એ નઈ જ આવે પણ કહેવાય નહીં એ જે રીતે બોલ્યા હતા એ સાંભળી ને તો કહી જ ના શકાય કે એ આવશે કે નહીં) મેં એમને બે કૉલ કર્યા પણ એમને