દુર્ઘટના ટળી

(21)
  • 1.9k
  • 4
  • 736

                     ગુલાબી ઠંડી સાથે શિયાળાની સવારમાં માનુએ શાળામાં પગ મુકતા પહેલા વાકા વળી પગે લાગી ને દરેક માટે શુભ દિનની પ્રાર્થના કરી ,ને જ્યાં શાળામાં પ્રવેશે કે વિદ્યાર્થિઓ ઘેરી વળ્યા . માનુનું નામ તો માનસી હતું, પણ પ્રેમથી સહુ કોઈ માનુ જ કહેતા . ખુબ સુંદર ઉજળું વ્યક્તિત્વ ધરાવનાર , દરેક નાના - મોટાની સાથે હળીમળીને રહેતી .કોઈ પણની સાથે દુધમાં સાકર કેમ ભળી જાય તેમ ભળી જતી. પાંચ ફુટ છ ઇંચ ઊંચાઈ , મધ્યમ શારીરિક બાંધો, લાંબા વાળમાં ગુથેલો ચોટલો સાથળ સુધી પહોચતો, સુંદર ઘઉંવર્ણો વાન , ભાલમાં મરૂણ નાનો