ફરજ

(20)
  • 3.3k
  • 4
  • 799

"આઇ લવ યુ,શ્રેયા!કેટલા વાગે મળવા આવે છે.?" "આજે નહીં મળી શકાય!પ્લીઝ,દેવ!સમજને!" શ્રેયાના અવાજમાં આજીજી હતી અને પ્રેમ પણ. "ના,મે જ્યારે તે કહ્યું તે હમેશા કર્યું છે.જીવનના દરેક પ્રસંગમાં સાથ આપ્યો છે.તારા પડ્યા બોલ ઝીલ્યા છે.તારે આજે મળવા આવવું જ પડશે."મે પણ હક્કપૂર્વક આગ્રહ કર્યો. "લવ,પ્લીઝ!તબિયત પણ સારી નથી.આખી રાતનો ઉજાગરો છે અને ઉપરથી બધાની હાજરી." "ઓકે,ગૂડ,આનંદ થયો.આ સાતમી વખત મને સમય આપી છેલ્લે ફરી ગઈ છું." ત્રણ દિવસ સુધી તેનો ફોન બંધ અને સંપર્ક પણ બંધ.દેવ અને શ્રેયા એકબીજાને દિલથી ચાહતા હતા.દેવની પળે પળનો ખ્યાલ શ્રેયા રાખે.દેવ હમેશાં શ્રેયાની સઘળી કાળજી રાખે.હસતાં હસતાં મુસકેલીઓમાથી બહાર કાઢવાની આવડત ધરાવતો દેવ સુખી