પાન વાળો પકો

(47)
  • 3.3k
  • 5
  • 952

દરબારગઢ વિસ્તારમાં પીપળાના જાળ પાસે છેલ્લી દુકાન કેટલા સમયથી ખાલી પડી હતી. પ્રકાશના બાપુજી પોસ્ટ ઓફિસમાં થી રીટાયર થયા એટલે તેણે દીકરા માટે કરજો લઇનેં તે દુકાન ખરીદી આપી. પકો પણ રાજી-ખુશી થી પાન-મસાલાનો ધંધો કરવા લાગ્યો. નવો નવો ધંધો માંડ્યો હોવા ના લીધે પકા નેં કામ માટે ખુબ જ ઉત્સાહ હતો, તે દિવસે દુકાને વહેલો જતો અનેં રાત્રે 11 વાગ્યા સુધી દુકાન ચલાવતો. એક દિવસ ખુબ જ ઘરાકી હોવા ના કારણે પકો રાત ના 12 વાગ્યા સુધી દુકાને જ રોકાઈ ગયો, અનેં પછી બધું વધાવી અને સુમસામ રસ્તે ઘર બાજુ ચાલી નીકળ્યો, થોડી જ વાર માં તેને ભાસ થયો