પ્રેમ ની પરિભાષા - ૧૫. જ્યારે મીત્ર શત્રુ બને છે

(16)
  • 2.3k
  • 2
  • 884

ક્યા શબ્દો થી આશ્વાસન આપવુ ? ભરપુર ઇચ્છા હોવા છતા જીભ એકપણ શબ્દ બોલવા તૈયાર ન હતી , તમારી સામે રહેલ વ્યક્તી તમારા મુખેથી એક શબ્દ સાંભળવા માટે તલસી રહ્યુ હોય ત્યારે તમારુ મસ્તિષ્ક જીહ્વા ને સન્દેશ જ ન પાઠવે ત્યારે મગજ પર કેટલુ ખુન્નસ ચડશે ? પથીક ને માર્ગ જણાવવા માટે ની ઉત્સુક્તા સમાવી ન શક્યા છતા તેમને જરૂરી માર્ગ તમે જણાવી ન શકો , પુરપાટ ઝડપે ખાઈ તરફ દોડી રહેલ ગાડી ને રોકવાની ઇચ્છા તથા ક્ષમતા હોવા છતા નિર્ણય ન કરી શકો ત્યારે શુ કરશો . કાવ્યા ની હાલત પણ હાલ આવી જ કઈંક હતી . તે અથાક