સ્ત્રી ની આંખે જોવયેલ પુરુષનુ જીવન.

(20)
  • 2.3k
  • 4
  • 375

અહિ એક એવા પુરુષની વાત કરવા જઇ રહિ છું, જેને મે મારી આંખે બીજાના માટે બદલાતા જોયો છે. પોતાનું જીવન જીવવાની રીત ધરમુળ થી બદલતા જોયો છે.મને હંમેશા લાગતુ કે લગ્ન પછી ફક્ત સ્ત્રીનુ જ જીવન બદલાય છે, પણ હું અમુક અંશે ખોટી નીકળી, સ્ત્રી નું જીવન તો બદલાય જ છે. પણ મે એક પુરુષને પણ બદલાતા જોયો છે. તમે પણ તમારી આસપાસ એવા પુરુષને જોયો જ હશે. .તો આ વાત છે એક અલ્લ્ડ, મસ્તીખોર, ગુસ્સાવાળા, પૈસા ઉડાવતા છોકરાની જે ધીમે ધીમે લગ્ન પછી ધીર ગંભીર, શાંત,  અને પરીવાર માટે બચત કરવા વાળાની. એ મને પ્રથમ વાર મારા ઘરે જ મળ્યો