પૃથ્વી:એક પ્રેમ કથા - ભાગ 31

(104)
  • 3.4k
  • 4
  • 1.6k

વિશ્વા અને અંગદ વચ્ચે હસી મજાક ચાલી રહ્યો હતો ,ઘર થી થોડેક દૂર એક વૃક્ષ પાછળ કોઈ વ્યક્તિ છુપાઈને આ બંને ની હિલચાલ પર નજર રાખી રહયો હતો, વૃક્ષ પાસે ની ઝાડીયો માં ખળભળાટ થવાથી વિશ્વા ની નજર અચાનક એ બાજુ પડી,એને શંકા ગઈ, વિશ્વા એ ઘર ની છત પર થી સીધી નીચે છલાંગ લગાવી અને પલભર માં એ વૃક્ષ ની પાછળ પહોચી ગઈ,વિશ્વા એ ત્યાં જઈ ને જોયું તો કોઈ પણ નહતું.અંગદ પણ એની પાછળ ત્યાં પહોચ્યો. અંગદ : શું થયું વિશ્વા ? કેમ આમ હડબડી માં તું અહી આવી ગઈ ? વિશ્વા એ ચારેય બાજુ નજર ઘુમાવી ......