ધરતીની અજાયબી - લદ્દાખ : ભાગ - ૨

(23)
  • 3.7k
  • 9
  • 900

વેલકમ બેક ટુ લડાખ….ગયા મહિને શું શું ફરેલા એ તો યાદ જ હશેને, છતાંય ઝડપથી યાદ કરાવી દઉં ...આપણે જમ્મુથી શ્રીનગર પહોંચેલા અને ત્યાંથી સોનમર્ગની નદીમાં પગ પખાળ્યા, બરફથી રમ્યા, કારગિલ( જે વિશે પહેલા અંકમાં છે)થી નીકળી શરૂ કરી લડાખી સફર...ફોટુલા થઈ, મુન લેન્ડ ગયા, ઝંસ્કાર સંગમ જોઈ મેગ્નેટિક હીલ પહોંચ્યા, પથ્થર સાહિબના દર્શન કરી લેહ ગામમાં પહોંચ્યા. અદભુત હેમિસ મોનેસ્ટ્રી, રહસ્યમય થિકસે મોનેસ્ટ્રી, ઐતિહાસિક લેહ પેલેસ અને આધુનિક શાંતિ સ્તૂપ અને મિલિટરી મ્યુઝિયમ આ બધું જોયું. તો હવે આગળ વધીએ ….”થ્રિ ઇડિયટ” જોયા પછી દરેક ભારતીયના સ્વપ્ન જેવા “પેંગોંગ લેક” જોવા જવાનું હતું. વહાટ્સએપ ઉપર મિત્રોને મેસેજ મુક્યો “