અકથ્ય

(11)
  • 2.2k
  • 3
  • 833

               આંગળી વચ્ચે             બંધાયો સંબંધ,ને                  ઝૂલે છે, પ્રેમ           કાવ્યાનું આખું ગ્રુપ કવિ,લેખક,વિવેચકો તો કોઈ સાહિત્યિક વ્યાખ્યાનકારો થી ભરલું છે.કોઈ સાથે અભ્યાસ કરતા ત્યારથી સાથે છે, તો કોઈ આ લેખન કાયૅ દરમ્યાન મળ્યાં હતાં.આ લેખક વગૅની વાત નિરાળી હોય છે.કયારે કઇ વાર્તા નું સજૅન કરે તેની નવાઇ નહીં.પણ આજે તો બધા કાવ્યાનાં વાર્તા-સંગ્રહ ની ચચાૅ કરી રહ્યાં હતાં.       "શમણા ને સાદ"નામના વાર્તા-સંગ્રહ માં કાવ્યાની વાર્તાઓ અે કમાલ કરી નાખી.તેનો એક બહોળો ચાહક વગૅ ઉભો કરી દીધો હતો.નેટ પર કાવ્યાની વાર્તાઓ વાર્તા રસિકોની પ્રથમ પસંદ બની ગઈ હતી.બધે થી પ્રશંસા ના,અભિનંદન ના