બ્લેક આઈ પાર્ટ - 12

(80)
  • 3k
  • 7
  • 1.6k

બ્લેક આઈ પાર્ટ 12 અમર અને દ્રષ્ટિ બીજે દિવસે કોલેજ જાય છે . કોલેજ નું વાતાવરણ એકદમ ખુશનુમા હોય છે . આજે વેલન્ટાઇ ડે હોય છે તેથી જ્યાં જોવો બધું રણબેરંગી નજર આવે . સાગર -સંધ્યા અને અમર - દ્રષ્ટિ આ બધું માણતા માણતા કોલેજ ના ઓડિટરિયમ જાય છે . દર વર્ષે આજ દિવસે તેમની કોલેજ માં fest હોય છે . તેમની કોલેજ ના પ્રિન્સિપાલ પણ માનતા હતા કે સ્વત્રંતા આપવી જોયે જેથી તેઓ ભણવાની સાથે સાથે તેમનો આંતરિક વિકાસ પણ કરી