લાગણી નો મેળો

(13)
  • 3.4k
  • 3
  • 712

હેલો, કેમ છો મિત્રો હું તમારી સમક્ષ લઈને આવ્યો છું એક એવો પ્રશ્ન જે મને લોકો ઘણા સમય થી અને ઘણા લોકો તરફથી પૂછવા માં આવેલો કે ભાઈ આ લાગણી નો મેળો શુ છે..? કે તમને આ નામ ક્યાંથી મળ્યું કે કેવી રીતે મારી લાઈફ નો એક એવો પણ ટાઈમ હતો કે મારી લાઇફ માં કોઈજ ના હતું હા હતુ તો ખાલી બેજ વ્યકતી એક તો હું અને એક મારુ એકલાપણુ, મારી પાસે બધું હોવા છતાં જાણે કેમ કઈંક ખૂટતું હોય એવું લાગ્યા કરતું હતું. પણ કહેતા નથી કે ખુદા કે ઘર દેર હૈ અંધેર નહીં એવીજ રીતે એમની