બ્લેક હોલ (ભાગ-૪)

  • 4.1k
  • 7
  • 1.1k

બ્લેક હોલ (ભાગ-૪) બ્લેક હોલ સ્પેસટાઇમને લગભગ અનંત સુધી મરોડી નાંખે છે. તો પછી સહજ પ્રશ્ન થાય કે અનંત સુધી મરોડાયેલા સ્પેસટાઇમની અંદર અર્થાત બ્લેક હોલની અંદર શું હશે? ત્યાં શું અનુભવાતું હશે? માની લો કે વિજ્ઞાનના નામે કુરબાન થવા કોઇ અંતરિક્ષયાત્રીને આપણે બ્લેક હોલની અંદર પડતું મુકવા દઇએ તો એ અવકાશયાત્રી શું અનુભવશે? આ સહજ પ્રશ્ન છે. દરેકને એ જાણવાની તાલાવેલી હોય કે બ્લેક હોલની અંદર શું અનુભવાતું હશે. માનો કે તમે એક અવકાશયાત્રી છો અને બ્લેક હોલની રેન્જમાં આવીને તમે નીચે પડતું મુકો છો. તો શું થશે? માનો કે બ્લેક હોલ તરફ પડતું મુકતી વખતે તમારા