અધુરી ઇચ્છા .....

(25)
  • 1.9k
  • 5
  • 776

અધુરી ઇચ્છા ..... હવે નથી થતી કોઈ સવાર કે નથી થતી કોઈ રાત,કેટલાય દિવસો આમ ને આમ જ નીકળી ગયા,અચાનક આજે બહાર આવી ને જોયું તું જાણે લાગ્યું કે કઈ કેટલુય બદલાઈ ગયું હું,આંખો તે અજવાળા ને સ્વીકારવા તૈયાર નાં હોય તેમ વારંવાર બંધ થઇ જતી હતી.. એવા વ્યક્તિ ને પ્રેમ કર્યો તો મેં જેને મને પામવાની કોઈ ઈચ્છા જ ન હતી પણ મને તે બહુ મોડું મોડું સમજાયું હતું અને જીંદગી પણ અડધી વીતી ગઈ હતી, એ જ્યારે જોવે છે તીછરી નજરે તો પણ આંખો શરમાઈ