ભૂલથી થઈ ગઈ ભૂલ

(29)
  • 4.4k
  • 3
  • 1k

ગુજરાતનો છોકરો દિલ્હી જેવા અજાણ્યા શહેર માં આવે છે.જ્યાં તેની નોકરી લાગી છે.ચારે તરફ લોકોની દોડધામ ચાલી રહી છે.આ દોડધામનુ વાતાવરણ એક એડ બનાવતી કંપનીમાં ચાલી રહ્યું હતું .આ દોડધામના વાતાવરણ વચ્ચે દીપકનો આજે પહેલો દિવસ છે.ત્યા જ પ્યુને જોરથી બુમ પાડી( જાણે હમણાં જ કોઈએ એને ખખડાવ્યો હોય) ક્યાં છે દીપકભાઈ બોસ બોલાવી રહ્યા છે.. દીપક જલ્દી ભાગતો ભાગતો જઈ રહ્યો હતો ત્યાજ અચાનક સામેથી કોઈ સાથે અથડાયો અને જાણે સ્વર્ગ માંથી દેવતાએ એમનું સ્વાગત કર્યું હોય તેવી રીતે તેના ઉપર કાગળો વરસી રહ્યા હતા. તેણે ઉતાવળમાં માફી માંગી અને પાછો દોટ લગાડવા માંડ્યો. તે હાંફી હાંફી ને બોસના કેબીનના