મારી લવ સ્ટોરી.....

  • 2.5k
  • 2
  • 483

એક સાચી વાત કવ તો મારો સૌથી પહેલો પ્રેમ મારી માં મારી માં એક માં પોતાના બાળક ને કેવી રીતે પ્રેમ કરે છે અમે કઈ રીતે સાચવે છે એજ હું કેહવા માંગુ છું મારી મમ્મી હું જ્યારે નાની હતી ત્યારે મારી મમ્મી ને હું ખુબજ ગમતી આમતો દરેક માં ને પોતાનું બાળક ગમતું જ હોય પણ મારા માં કૈક અલગ હતું એવું મને લાગે છે. મારી મમ્મી ને તો કઈ નતું પણ મારા પાપા ના ઘર માં બધા ને એમ હતું કે એમના ઘરે છોકરો આવે પણ હું આવી એટલે કે લક્ષ્મી જી પધાર્યા એટલે કાઈ બોલાય એમ નહતું પણ