બ્લેક આઈ પાર્ટ - 13

(72)
  • 3.3k
  • 5
  • 1.6k

બ્લેક આઈ પાર્ટ 13 અમર ને ફોન આવતા જ તે એ માટેની તૈયારી કરવા લાગ્યો . સાંજે તે ડ્યૂટી પુરી કરીને ઘરે ગયો ત્યારે તેના મમ્મી -પપ્પા અને દ્રષ્ટિ તેની રાહ જોઈને બેઠા હતા . અમર ના આવ્યા બાદ બધા સાથે જમવા બેઠા અને થોડીવાર વાતો કરીને બધા સુવા ચાલ્યા ગયા . અમર જાગતો જ હતો , તે બધા ની સુવાની રાહ જોઈને બેઠો હતો . જયારે તેને ખાતરી થઇ કે બધા સુઈ ગયા છે ત્યારે તે બેડ પરથી નીચે ઉતર્યો , તેનો રૂમ અંદર