ભારતની વિવિધતા- સમાધાન કે સમસ્યા?? (ભાગ - ૧)

  • 4.8k
  • 2
  • 992

વિશ્વના પ્રગતિશીલ તથા વિકસિત દેશોની સરખામણીમાં આપણા દેશમાં સામાજીક સંરચના ઘણી વિભિન્તા ધરાવે છે. બીજા દેશોમાં સામાજિક તથા અપરાધોના નિયમન માં સરકારી તંત્ર ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે જ્યારે આપણાં દેશ માં સામાજીક મંડળો, જ્ઞાતિ પંચોં, જ્ઞાતિ પંચાયત વગેરે શાસક તથા નિયંત્રકની ભુમિકા ભજવે છે, અને ઘણી વખત તો આવી સામાજિક સંસ્થાઓનું મહત્ત્વ પોલીસથી પણ વધી જાય છે. ઉપરાંત આર્થિક, સામાજીક, પારિવારિક તથા વ્યકિતગત જીવન પર સામાજીક સંરચના, સામાજિક પરિબળો, સામાજીક સંસ્થાઓ દ્રારા બનાવવામાં આવેલ સામાજિક નીતિ-નિયમો, સામાજિક કાયદાઓની અસર જોવા મળે છે. આપણા દેશમાં જ્ઞાતિય, જાતીય, ધાર્મિક અને વર્ગીય ભેદભાવો મોટા પાયે જોવા