બદલાતાં ચહેરા

(23)
  • 2.7k
  • 3
  • 1.2k

 " બદલાતાં ચહેરા ".                  " બદલાતાં ચહેરા"......    *********************************... "તું ત્યાં જ ઉભો રહે વિજય,મારી પાસે આવીશ નહીં. તેં મારી સાથે દગો કર્યો." સ્નેહા બોલી.    "પણ, સ્નેહા મારી વાત તો સાંભળ" વિજય એ કહ્યું.રીવર ફ્રન્ટ પર  વિજય અને સ્નેહા   દર વખતની જેમ મલે છે.પરંતુ આ વખત ની વાત જુદી હતી.ગુસ્સે થઈ  ને સ્નેહા બોલી," આપણે એક બીજા સાથે કાયમ રહેવાનું વચન આપ્યું હતું.અને હા, તું લગ્ન કરવા પણ તૈયાર થયો હતો.અને આવતી કાલે તારી સગાઇ છે તે ખબર પડી એટલે તને બોલાવ્યો છે ".   વિજય બોલ્યો," મારી વાત સાંભળ ,મારા પપ્પા