CRIMINAL JUSTICE REVIEW

(31)
  • 3k
  • 2
  • 1.1k

#SG-3"સિને-GRAM - જયદેવ પુરોહિત"~ ~  ~ ~  ~ ~  ~ ~  ~ ~?Criminal Justice : ગિલ્ટી or નોટ ગિલ્ટી???ભારતમાં એકને એક વિષયવસ્તુને કરોડો વાર રજૂ કરવામાં આવે તો પણ આપણી જનતાને કઈક નવું જ લાગે. એમાં પણ મર્ડર મિસ્ટ્રી કે ક્રાઈમ બેઝ સ્ટોરી તો રોજ ચાલે. "CID" , "સાવધાન ઇન્ડિયા", "અદાલત".... જાણે સમાજ આખો ગુનેગાર. કોઈ આંખો કાઢીને બે મિનિટ સામે જોયા કરે તો ગુનેગારની ફીલિંગ આવવા લાગે. એટલી ક્રાઈમ સ્ટોરી મગજમાં સ્ટોર હશે.તિગ્માંશુ ધુલિયા અને વિશાલ ફુરીઆએ ડાયરેકટ કરેલી વેબ સિરીઝ એટલે "Criminal Justice". કલાકારો બધા સાચે જ ઉચ્ચશ્રેણીના અભિનેતાઓ. જેકી શ્રોફ, પંકજ ત્રિપાઠી, વિક્રાંત મેસી વગેરે...!! આ વેબ