અંધળો પ્રેમ - 2

(50)
  • 2.1k
  • 5
  • 867

( બે મિત્રો વચ્ચે ભાગીદારી ના ધંધામાં પત્ની ની ભાગીદારી કરવાનું પરિણામ કેટલું ભયંકર આવી જાય છે, આગળ વાંચો ભાગ - 2 )---------એક તરફ જમાયેલ ધંધા ની પરેશાની થી હેરાન તેજસ એક બપોરે કેટલાક કાગળો લેવા ઘરે જાય છે. ઘર નો દરવાજો ખોલી તેજસ અંદર પ્રવેશે છે અને પોતાના કાગળો લઈ બહાર જ નીકળે છે ત્યાં તેને ઉપરના બેડરૂમ માં પૂનમ ની સિસકીઓ નો અવાજ સંભળાય છે. તે દબાતા પગલે ઉપર જાય છે, બેડરૂમના ખુલ્લા દરવાજા માંથી તે જે દ્રશ્ય જુએ છે, એ જોઈ તેના પગ નીચે થી જમીન ખસી જાય છે. પૂનમ સંપૂર્ણ નિર્વસ્ત્ર થઈ કલ્પીતના નિર્વસ્ત્ર શરીર ઉપર