બ્લેક આઈ - પાર્ટ 14

(71)
  • 2.6k
  • 3
  • 1.6k

બ્લેક આઈ પાર્ટ 14 અમર જેમ જેમ ફાઈલ વાંચતો જાય છે તેમ તેમ આઘાત અનુભવે છે . તેને જે વાંચ્યું તેના પર તેને યકીન નથી થતો . તેને જે ફાઈલ વાંચી હતી તે ખુબ સિક્રેટ હતી . તે કોઈ એજન્ટ ની વરસો ની મહેનત હતી અને હવે તે એ પણ જાણી ગયો હતો કે તે એજન્ટ કોણ છે . તેને એ એજન્ટ માટે ખરેખર ખુબ માન થતું હતું . અમર