વિષાદ યોગ - પ્રકરણ-26

(119.1k)
  • 7.3k
  • 7
  • 5k

‌‌‌‌‌‌‌‌‌‌‌_______#######______________######__________#####________ સુરસિંહ વિલીને જોઇને એક જટકા સાથે ઊભો થઇ ગયો. તેના ચહેરા પર ગભરાટ છવાઇ ગયો પણ તેણે ઘાટ ઘાટના પાણી પીધા હતા એટલે તે તરતજ ફરીથી સ્વસ્થ થઇ ગયો અને જાણે તેને કોઇ ડરજ નથી તેમ તેણે નિશીથને કહ્યું “જો ભાઇ હ્વે તારે ફરી પાછું શું શોધવું છે આ અનાથાશ્રમમાં? આ સાંભળીને નિશીથ હસી પડ્યો અને બોલ્યો “વાહ દોસ્ત તારી એક્ટીંગ તો જોરદાર છે પણ અફસોસ કે તે હવે વધારે કામ નહીં આવે. અમારે અનાથાશ્રમનું