અડધી જિંદગી.........

(35)
  • 3.8k
  • 8
  • 2.2k

આજે હું તમને એક સુંદર પ્રેમીઓની વાત કેહવા જઈ રહી છું,એક એવી વાત એક સ્ત્રી પુરુષ ની કે જેમણે ભરીને એક બીજાને પ્રેમ કર્યો બસ દિલ થી મન થી પણ ના મેળવી શક્યા એકબીજાને ખબર નેહી ક્યાં પ્રેમમાં ખામી રહી ગઈ તી,ના મળ્યા પણ બસ આખી જિંદગી ક્યારેય બીજાના ને પ્રેમ ના કરી શક્ય.... એક એવો સબંધ જે નતો ક્યારેય અધુરો હતો.અને ના તો એ ક્યારેય એ પૂરો થઇ શક્યો... तुम्हारी यादो में जीते हे जीते थे और जीते रहेंगे....... પંખા લાઈટ બંધ કરજો ,અંતરા મેડમ ની એક બુમ જ ખાલી જરૂર હતી.ગૂડ મોર્નિંગ,જય શ્રી કૃષ્ણ