ટેક્નોલોજી ની ઉપયોગીતા

  • 2.2k
  • 1
  • 705

# શું છે ટેક્નોલોજી ? શા માટે ટેક્નોલોજી ? આપણા વ્યાવહારિક જીવનમાં દરેક સમસ્યાઓને સરળ બનાવતી વૈજ્ઞાનિક વસ્તુ એટલે ટેક્નોલોજી. રોજબરોજના વ્યાવહારિક કામકાજને ખુબજ સહેલાઈથી ઉકેલવાની રીત એટલે ટેક્નોલોજી. કોમ્પ્લેક્સિટી થી ઇઝી જવાનો માર્ગ એટલે ટેક્નોલોજી. ટેક્નોલોજીના ઉપયોગ/વપરાશથી રોજબરોજ ની ક્રિયાઓ ઝડપી બને છે સાથે જ ટેક્નોલોજીના ઉપયોગથી ધારેલ કામને ઝડપી બનાવી અને સરળતાથી ઉકેલી શકાય છે. આજના યુગમાં એકબીજાના સતત સંપર્કમાં રહેવા ટેક્નોલોજી ઘણી ઉપયોગી બની રહી છે. # ટેક્નોલોજીની આવશ્યકતા ? ઘણી બધી બાબતોમાં ટેક્નોલોજીની આવશ્યકતા રહેલી છે જેમ કે, મોબાઈલ દ્વારા એકબીજાને ઝડપથી સંપર્ક કરી શકાય છે. પૃથ્વીના આ ખૂણેથી પેલા ખૂણા સુધીના માણસનો સંપર્ક વિડિઓ