મારી મમ્મી

  • 2.3k
  • 1
  • 781

મારી મમ્મી સુરજ ની પહેલી કિરણ ની છાયા પડતા ખીલી ઉઠેલુ આ અમુલ્ય મંદિર, અને ખાસ પુનમ ના દિવસે સુરજ ની પહેલી કિરણ અને રાત ની ધબકતી ચાંદની માં જિંદગી ના રંગ માનતો  આ પુનમ નો મેળો અને અને તે પણ નદી કિનારે આવેલા નંદી ગામ ખાતે એક મેળો, ખૂબ લોકપ્રિય અને સુંદર છે અને આ ગામમાં મેળા નું ભવ્ય આયોજન કરવામાં આવે છે .આ મેળો પુનમ ની ચાંદની રાત્રે યોજાય છે .અને તે નદી કિનારે વસેલા શંકર ભગવાન નો અનુપમ આશિષ જોવા મળે છે જયાં જુઓ ત્યા ફૂલો અને ચાંદની ની ચમક દેખાય છે. પૂનમ ની ચાંદની માં કળા