આશા નું કિરણ

  • 6.7k
  • 1.7k

 "આશા નું કિરણ".                                               અવાજ-" હે પ્રભુ,અમારી બુદ્ધિને સન્માર્ગે પ્રેરિત કરો.અમને હંમેશા સત્ય ના માર્ગે લઈ જજો,જેથી માનવ જાત નો ઉત્કર્ષ થાય.".                 કિરણ નો સ્ટેજ પર પ્રવેશ થાય છે.કિરણ-" હે પ્રભુ,આ દેશ નું શું થવા બેઠું છે? એક તરફ કોમી દાવાનળ અને બીજી તરફ આતંકવાદ.                 " અરર...."ના સમજી નું કામ માનવી અહીં કરતો જાય છે,માસુમ નું લોહી જોઈ પ્રભુ પણ શરમાઇ જાય છે.".     અમર