માં અને થોડીક પારિવારિક વાતો

  • 2.3k
  • 558

Mother day  ઉજવવો એ આપણી સંસ્કૃતિ નથી.એ તો પાશ્ર્વતિક સંસ્કૃતિ છે.પાશ્ર્વાત્ય દેશમાં mother's day and father's day એટલા માટે ઉજવે છે કારણ કે ત્યાં બાળકો અનુમન અઢાર વર્ષની વયથી પોતાની સ્વાતંત્રિક જિંદગી જીવે છે અને પોતાની ઈચ્છા પ્રમાણેની જિંદગી બનાવવા કેટકેટલી ય મથામણો કરે છે અને આથી જ એ લોકો માટે Mother's day and father's day ઉજવવો જરૂરી હોય છે કારણ કે તેઓ આ દિવસે એમના માતા-પિતાને મળે છે અને હર્ષોલ્લાસથી મનાવે છે, પરંતુ આપણે પાશ્ર્વતિક સંસ્કૃતિનું અનુકરણ તો કરીએ છીએ પણ આપણને તેની પાછળનું કારણ ખબર હોતી નથી.જો આપણે એમનું અનુકરણ કરીને આવા Days ઉજવીએ છીએ તો‌ આપણે એમની