નારીતું નારાયણી

(17.1k)
  • 6k
  • 4
  • 1.8k

"રાજવીર મેં તને ના નથી પાડી!મને પૂછ્યા વગર મારો ફોન હાથમાં નહીં લેવાનો...,હવે પેલી અર્ચના મારા વિશે શું વિચારતી હશે?" રાજવીર અને રીધમ બને પાક્કા ભાઈબંધ.રીધમ કોલેજનો રેન્કર અને બધા પ્રોફેસરનો પ્રિય સ્ટુડન્ટ, પણ સ્વભાવે ખૂબ શરમાળ.રાજવીરને તેનો શરમાળ સ્વભાવ પસંદ નહોતો.એટલે એકવાર રીધમના ફોન માંથી તે અર્ચનાને મેસેજ કરે છે અને રીધમ ખૂબ ગુસ્સે થાય છે. પરંતુ, થોડીવાર પછી અર્ચનાનો રીપ્લાય આવે છે એટલે રીધમ શરમનો માર્યો હાલ-ચાલ પૂછે છે.પછી વાત-વાત માંથી વાત આગળ વધે છે.વાત માંથી મુલાકાત થ