KING - POWER OF EMPIRE - 34

(120)
  • 3.1k
  • 6
  • 1.5k

( આગળનાં ભાગમાં જોયું કે શૌર્ય પ્રીતિ ના બર્થડે નું ઇન્વિટેશન મેળવી લે છે અને ઘરે પહોંચે છે, S.P. અને અર્જુન તેની રાહ જોતાં હોય છે અને તેને એક ગામ વિલાસપુર ની જમીન વિશે જાણ કરે છે તે જમીન ટ્રસ્ટ ની હતી અને ટ્રસ્ટ નો નવો માલિક તેની હરાજી કરવાનો હતો, પણ શૌર્ય તે ટ્રસ્ટ ના માલિક ને મળવાને બદલે વિલાસપુર પહોંચવા નિકળી પડે , આનાં પાછળ શૌર્ય નું કારણ હતું ચાલો જાણીએ) કાર પૂર જોશ થી રસ્તા પર ચાલી રહી હતી, બંને તરફ હરિયાળી છવાયેલી હતી, શૌર્ય એ કાર ની બારી ખોલી નાખી, આ જોઈને અર્જુન એ કહ્યું, “સર એ.સી.