દિકરી વિદાય

(21)
  • 7.5k
  • 5
  • 1.5k

દિકરી વિદાય(સ્ત્રોત : દિકરી વિદાય ના પ્રસંગ માંથી) દિકરી વિદાય નો પ્રસંગ એટલે ખુશી અને કરુણતા નો પ્રસંગ.ખુશી અને કરુણતા નો પ્રસંગ એટલા માટે કહ્યો કારણ કે જ્યારે દીકારી વિદાય થતી હોય ત્યારે તેના બાપ ને સૌથી વધુ ખુશી પણ હોય અને સૌથી વધુ દુખ પણ હોય કારણ કે દીકારી એટલે તેના બાપ માટે વહાલ નો દરિયો છે સાહેબ, દીકારી એટલે પોતાના દિલ ની ધડકન છે, દીકારી એટલે પોતાના ઘર ની સરસ્વતી અને લક્ષ્મી છે, દીકારી એટલે તો પ્રેમ નો સાગર છે સાહેબ,દુનિયાનુ જો કોઈ અતૂટ બંધન હોય તો એ બાપ અને દીકારી નો પ્રેમ છે.દીકારી ની વિદાય થયા બાદ જે