અતુટ દોર નુ અનોખું બંધન -10

(70)
  • 3.1k
  • 5
  • 1.8k

નીર્વી ને આજે સવારથી બહુ વોમિટીગ થઈ રહી છે. આમ તો તેને એટલો પ્રોબ્લેમ નહોતો થતો એટલે નિસર્ગ તેને ડોક્ટર પાસે લઈ જાય છે. સાથે સાચી પણ જાય છે. ડોક્ટર ચેક અપ કરે છે અને કહે છે બધુ નોર્મલ છે. કોઈ વાર એવુ થાય એમ કહે છે અને ડોક્ટર મેડિસિન લખી આપે છે એટલે ત્રણેય પછી ઘરે આવે છે. નિસર્ગ આવીને નીર્વી ને મેડિસિન આપે છે અને તેને નાસ્તો ને લાવી આપે છે. એટલે તેના મમ્મી કહે છે નિસર્ગ તારે ઓફિસ જવુ હોય તો જા હુ નીર્વી નુ ધ્યાન રાખુ છુ એટલા માં નિસર્ગ નીર્વી ને ધ્યાન રાખજે એવુ કહીને