મર્ડર @ રિવરફ્રન્ટ - 19

(413)
  • 5.5k
  • 16
  • 4.2k

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:19 હરીશ દામાણીનું પણ સિરિયલ કિલર દ્વારા કિડનેપિંગ કરી લેવામાં આવે છે..રાજલ શોધી કાઢે છે કે એ હત્યારો seven deadly sins મુજબ લોકોને એમની આદતોની સજા આપતો હોય છે..રાજલ સંદીપ અને મનોજને અત્યાર સુધીનાં ત્રણેય મૃતકો અને હરીશ દામાણી વચ્ચેનું કનેક્શન શોધી લાવવાનું કામ સોંપે છે..અને રાજલનાં આદેશ મુજબ એ બંને એ ચાર વિકટીમ વચ્ચેનું કોઈ કનેક્શન શોધીને રાજલ સમક્ષ હાજર હોય છે. "મેડમ એ ચાર લોકો વચ્ચેનું કનેક્શન મળી ગયું.."સંદીપ અને મનોજ ઉત્સાહમાં બોલ્યાં. એમની વાત સાંભળી રાજલ પણ ઉત્સાહમાં આવીને એમની તરફ જોઈને બોલી. "જલ્દી બોલો..શું માહિતી લાવ્યાં છો..?" રાજલનાં સવાલનાં જવાબમાં ઇન્સ્પેકટર સંદીપે પોતાની