પ્રેમ ની પરિભાષા - ૧૮. પુનઃમિલન

(15k)
  • 3.2k
  • 2
  • 1.5k

ભુજ ના સ્ટેશને ઉતરીને કાવ્યા મા આવેલુ ચૈતન્ય અને સૌમ્ય એ નાંખેલ નિસાસા નો ધ્વનિ ને નજરબહાર રાખવા કપરા હતા . સૌમ્ય ને કરણ સાથે કે તેના લગ્ન બાબતે કોઈ રસ ન હતો . કાવ્યા ની જીદ અને તેને દુખ ન થાય એ જ તેની પ્રાથમીક્તા હતી . તે એકદમ સ્પષ્ટ હતો કે બને ત્યા સુધી કોઈની સામે લાંબી ચર્ચા કરવી નહી , લગ્ન મા મહેમાન બનીને આવ્યો છો તો મહેમાન ની જેમ જ રહેવુ અને બને તેટલુ જલ્દી લગ્ન પતાવી ને ફરી તેની અને કાવ્યા ના વિશ્વ મા ખોવાઈ જવુ . બંને ભુજ મા બે દીવસ રોકાઈ ને કરણ ના