મરુભૂમીની મહોબ્બત - 5

(24)
  • 3.1k
  • 4
  • 1.4k

@@@@@@ ભાગ : 5 @@@@@@               તમારી જિંદગી જયારે કોઈ મોટા અચિવમેન્ટ તરફ આગળ વધતી હોય ત્યારે સંઘર્ષ પરાકાષ્ઠાએ હોય છે. મારી જિંદગી ના હસતાં ખેલતાં દિવસો પુરા થયાં હતાં અને જબરદસ્ત કશ્મકશ મારી સામે આવી રહી હતી.          હું ફક્ત એક મેઈલ ની રાહ જોઇ રહ્યો હતો.          મારુ દિલ મહેક માટે તલસી રહ્યું હતું.મારી બહેન મિતલે મારા માથામાં રીતસર ના ઘણ ફટકાર્યા હતાં એમ કહું તોય અતિશયોક્તિ ન કહેવાય.            મહેક શાપિત ઔરત છે..          મહેક રાજકુમારી મુમલનો બીજો અવતાર છે..છટ....