અનોખી યાત્રા (ભાગ - ૮)

(24)
  • 2k
  • 3
  • 829

(ગતાંક થી શરુ)                                                                                                                        એ જ વિચારો માં ખુશી રાજકોટ ની ટિકિટ લઇ લે છે... અડધી કલાક ને ટ્રેન ને હજુ વાર હોય છે... પોતાના વિચારો માં ખોવાયેલી ખુશી નું ધ્યાન સામે રહેલા એક મોટી ઉંમર ના આંટી - અંકલ પર પડે છે...