પ્રેમની વસંત બારેમાસ - લેખ - 5

  • 1.2k
  • 4
  • 546

આતુરતાનો અંત આવ્યો થોડો નજીક આવીનેઅનહદ આનંદ મળ્યો તને પળભર નિહાળીનેકોલમ- પ્રેમની વસંત બારેમાસ લેખક- નીલકંઠ વાસુકિયા (વિરમગામ)મો.નંબર-9824856247         ગ્રામીણ વાતાવરણમાં મોટો થયેલ નયન અભ્યાસ અર્થે શહેરમાં આવીને વસવાટ કરે છે અને સાથે નોકરી પણ શરૂ કરે છે. અભ્યાસ અને નોકરીમાંથી સમય કાઢીને નયન વહેલી સવારે ચાલવા નીકળી પડે છે. નયન બગીચામાં જઈને યોગ અને હળવી કસરતો કરે છે. એક દિવસ નયન પોતાના નિત્યક્રમ મુજબ બગીચામાં યોગ કરવા માટે જઈ રહ્યો છે ત્યારે અચાનક જ તેની નજર બગીચાની બહાર પાર્કિંગમાં આવીને ઊભી રહેલી એક ગાડી પર સ્થિર થઈ જાય છે. ગાડીમાં એકલી જ આવેલી યુવતી તરફ નયન એક નજરે