એક કમનસીબ પ્રેમ કહાની (ભાગ-1)

(11)
  • 1.3k
  • 2
  • 499

એ દિવસ મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ શું દિવસ હતો એ કે મેં એને પહેલી વાર જોઈ પણ કદાચ તમને વચ્ચેથી મજા નહીં આવે ચાલો પહેલેથી સાંભળો મજા આવશે ત્રણ કલાકની રાહ જોયા પછી ચેક-ઇન કાઉન્ટર ખુલ્યું અને ભાઈ લાગ્યા લાઈનમાં મારું હૈયુ તો જાણે થનગની રહ્યું હતું એ જગ્યા પર જાવા માટે આપને આસ્ટોરી પસન્દ પડેતો જલડીથીજ બીજોપાર્ટ પણ રજૂકરીશું for feedback dhavalt03@gmail.com