KING - POWER OF EMPIRE - 36

(109)
  • 3.3k
  • 5
  • 1.5k

( આગળના ભાગમાં જોયું કે શૌર્ય વિલાસપુર ના લોકોનો વિશ્વાસ જીતે છે અને બીજી તરફ દિગ્વિજય સિંહ ને પણ ખબરી પાસેથી જાણવા મળે છે કે તેને મારવાની કોશિશ રઘુ નામનાં કોઈ વ્યક્તિ એ કરી હતી જે ગેરકાયદેસર હથિયાર ની હેરાફેરી કરતો હતો, કાનજીભાઈ પ્રીતિ ના બર્થડે ની તૈયારી કરવામાં વ્યસ્ત હતાં અને પ્રીતિ એ તેના દાદાજી પાસેથી પરમીશન લઈને શૌર્ય ને પોતાની બર્થડે પાર્ટી મા ઈન્વાઈટ કરે છે) આૉફિસ ની અંદર એક વ્યક્તિ ખુરશી પર બેઠો હતો, એકદમ હટોકટો અને કસાયેલ શરીર, ચાલીસ વર્ષ ની ઉંમર નો દેખાય રહ્યો હતો, બ્રાઉન કલર ના સુટ પહેરલ હતું અને ખુરશી પર બેઠો બેઠો