કુતરૂં

(18)
  • 3.2k
  • 3
  • 727

કુતરૂં હું રોજના ક્રમ મુજબ ઓફીસેથી ઘરે પરત ફરી રહ્યો હતો. સાંજના ટ્રાફીકનો એ અલભ્ય નજારો હતો. અલભ્ય એટલા માટે કારણ કે ગાંધીનગરમાં સવારે ઓફીસ જવાના સમયે અને સાંજે ઓફીસથી પરત ફરવાના સમયે, એ બે સમયે જ સાધારણ ટ્રાફીક જામના દૃશ્યો સર્જાતા. એ સિવાયના સમયમાં હરિયાળા ગાંધીનગરના રસ્તાં ખુલ્લાં રહેતાં. નીલ આકાશ, લીલા વૃક્ષો, ખુલ્લાં રસ્તા અને પ્રદૂષણમુક્ત હવા એ જ તો આ નગરની ખરી પહેચાન હતાં. એ દિવસે ઓફીસેથી પરત ઘરે જતાં રસ્તામાં એક ધૂમ બાઇકસવારે મને ઓવરટેક કરી એની બાઇક ફૂલસ્પીડે દોડાવી મુકી. હું એને જતાં જોઇ જ રહ્યો હતો અને અચાનક એને શું સુઝ્યું કે એણે