લાગણીઓના સથવારે - 2

(11)
  • 3.8k
  • 1
  • 3.1k

પાર્ટ -1 માં વાંચ્યું ( મેટ્રો સિટીની લાઈફ  , નાની -મોટી વસ્તુઓ વેચતા નાના બાળકોની કહાની )           ?(  પાર્ટ -2  )?    ■★■★■★■★■..?હા..' એ કાળા કલરની મર્સીડિસના કાળા કાંચમાંથી પ્રતિબિંબિત થતી બિલ્ડીંગ...જેને જોઈને ભૂતકાળમાં ખોવાય ગયો હતો .     એનું નામ નિલ હતું .            .બાળપણ પણ જાણે હાથતાળી દઈ ક્યાંય ઉડન છું થઈ ગયું હતું . પોતાના જ પેટનો ખાડો પૂરવા ચહેરા પર આવેલી જવાબદારી સાફ સાફ નજર આવતી હતી .બાળપણનો ખોવાયેલો માઁ-બાપનો પ્રેમ , માઁ-બાપ વગરનાં જીવનની ચહેરા પર વંચાતી  વ્યથા , ચહેરા પરની માસૂમિયત ,  અનેક સવાલો , અનેક  અરમાનો ને એવું તો