HOSTAGES

(37)
  • 2.5k
  • 1.1k

"સિને-GRAM ~ જયદેવ પુરોહિત"~  ~  ~  ~  ~  ~  ~  ~  ~  ~Hostages : મજબૂરી મેરી ભી ઔર તેરી ભીહોટસ્ટારમાં વર્લ્ડકપનો મેચ જોતા હોઈએ, રોમાંચક રસાકસી શરૂ હોય, એમાં આપણી મનપસંદ ટીમ છક્કા લગાવતી હોય, એવામાં અવર પુરી થાય અને દસ સેકન્ડની બ્રેક આવે ત્યાં સ્ક્રીન પર રોનીત રોય આવે અને પૂછે, "ક્યાં કિસી અપનેકી જાન બચાને કે લિયે એક બેગુનાહ કા મર્ડર કરેંગે આપ??". મેચનો બધો રોમાંચ ભયભીત થઈ જાય. આપણે હા/ના જવાબ દેવાનું નક્કી કરીએ ત્યાં ફરી મેચ શરૂ થાય. મેચ શરૂ ન થતી હોત તો જવાબ આપ્યે જ છૂટકો!!"Hostages" નામની બ્લેકમેલિંગ વેબ સિરીઝ હોટસ્ટાર સ્પેશ્યલ પર લેટેસ્ટ