મર્ડર @ રિવરફ્રન્ટ - 21

(419)
  • 6k
  • 24
  • 4.4k

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:21 હરીશ દામાણી નાં ફાર્મહાઉસ પર પહોંચેલી રાજલ ને મહેસુસ થાય છે એ ફરી વાર સિરિયલ કિલર ની ધારણા મુજબ જ વર્તી રહી હતી..ત્યાં કોઈ મળતું નથી સિવાય કે એક વોકમેન,જેમાં રહેલી ટેપ દ્વારા કાતીલ આ રૂમમાં જ પોતાનાં આગળનાં શિકાર વિશેની માહિતી પોતે છુપાવી હોવાનું કહે છે..એ સિરિયલ કિલર પાશવી રીતે હરીશ ની હત્યા કરી નાંખે છે..તો રાજલ આખરે રૂમમાં લાગેલી પેઈન્ટીંગ હતાવ્યાં બાદ વિચારે છે કે કાતીલ દ્વારા છુપાવવામાં આવેલી હિન્ટ એને શોધી કાઢી. બેડ ઉપર પેઈન્ટીંગ મુકાતાં જ રાજલ ચહેરા પર ખુશીનાં ભાવ સાથે રૂમની દીવાલો તરફ જોતાં બોલી. "આ રહી એ સિરિયલ કિલર