પ્રેમ ની પરિભાષા - ૧૯. કરણ નો શત્રુ

(21)
  • 2.2k
  • 1
  • 875

  “ તમને બધાને રૂદ્ર સામે શુ તકલીફ છે ? તેણે તમને દરેક ને બધી હદો તોડીને સાથ આપ્યો છે . તેણે તેના જીવન ની ચીંતા કર્યા વીના અંજલી ને તમારી પાસે લાવી હતી . ડી તેણે તેના દરેક સીદ્ધાંતો ને છોડી ને માત્ર તારા માટે મને છેતરી હતી . તમારા માટે જે કઈ પણ કર્યુ તે છતા તેના પર તમે જ પાણી ફેરવવા માંગ્યુ ત્યારે પણ તેણે અંજલી ને ઘર સુધી લાવવાનુ માથે લીધુ . તમે તેને એવુ કરવા માટે નહોતુ કહ્યુ છતા તે અહી સુધી આવ્યો હતો અન્યથા આજે તમે આટલા સુખી થઈ ને લગ્ન ની તૈયારી કરવાની