અભિનંદન : એક પ્રેમકહાની - 10

(53)
  • 3.8k
  • 3
  • 1.7k

*બરકત વિરાણી* ની એક સુંદર રચના... ????? *શમણાઓ વિહોણી રાત* *નથી ગમતી મને,* *માણસાઈ વિનાની વાત* *નથી ગમતી મને...* *આપણી સામે અલગ ને* *લોકો સામે અલગ,* *બદલાતા માણસની જાત* *નથી ગમતી મને...* *અમુલ્ય જીવનની ક્ષણોને* *કેમ વેડફી નાખું.?* *દુનિયાની ફાલતુ પંચાત* *નથી ગમતી મને...* *પરિશ્રમનો પરસેવો* *સુકાવા નથી દેવો,* *દોડતા રહેવા દો નિરાંત* *નથી ગમતી મને...* *જેમને મળીને કંઈ પણ* *શીખવા ન મળે,* *એવા લોકોની મુલાકાત* *નથી ગમતી મને...* *જે પણ કહેવું હોય તે મારા* *મોઢા પર કહો,* *સંબંધોમાં ઝેરની સોગાત* *નથી ગમતી મને...* - *બેફામ.* કહેવાય