બિન્દાસ ગર્લ - ભાગ - ૧

(19)
  • 2.3k
  • 5
  • 941

પ્રકરણ-૧:- કૉલેજનો પહેલો પ્રેમ અને બ્રેક - અપમિત્રો હું નિસર્ગ ઠાકર આપની સમક્ષ મારા જીવનની પહેલી અને નાનકડી વાર્તા લઈ ને આવ્યો છું. મારું દસમું ધોરણ પત્યું ત્યાર બાદ લાંબુ વેકેશન પડ્યું તો હું મારા મિત્ર ની એક પુસ્તક વાંચવા લઈ ને આવ્યો અને એ શોખ ધીરે ધીરે વધતો ગયો. બધી પુસ્તકો મેં વાંચી એમાં મે ૨-૩ લવ સ્ટોરીની પણ વાંચી. પછી મને એવી પુસ્તકો વાંચવાનો આનંદ આવવા લાગ્યો. થોડાક વાંચ્યા પછી મને વિચાર આવ્યો લખવાનો તો મને આશા છે કે તમને મારી આ પહેલી અને નાનકડી રચના ગમશે. ચાલો બહું થઈ મારી વાતો હવે વાર્તા