બ્લેક આઈ - પાર્ટ 16

(65)
  • 3.1k
  • 3
  • 1.5k

બ્લેક આઈ પાર્ટ 16 આગળ ની મિટિંગ ની જેમ જ આ વખતે પણ અમરે વેશપલટો કરી લીધો . તેને આ વખતે એક વૃદ્ધ નો વેશ ધારણ કર્યો . સફેદ દાઢી , સફેદ વાળ , ખાદી નો સાદો કુર્તો અને માથા ઉપર વાંદરા ટોપી અને આંખે ચશ્માં . તેઓ આ વખતે પણ બારમાં જ મળવાના હતા પણ તે અલગ ડિસ્કો બાર હતું . જ્યાં આગળ ની સાઈડ શોરસરાબો વાળો માહોલ હોય અને તેની પાછળ એકદમ ધીમું શાસ્ત્રીય સંગીત વાળો માહોલ