અભિનંદન:એક પ્રેમકહાની - 11

(56)
  • 4.3k
  • 4
  • 1.6k

અભિનંદન એક પ્રેમ કહાની 11 અભિનંદન ના પપ્પા અનિલભાઈ બોલ્યા અભિનંદન તારે અને મિતવાને બુદ્ધિ છે કે નથી? એક પ્રોજેક્ટ ની અંદરબન્ને લખો છો અને બંનેના અક્ષર અલગ અલગ થાય છે જો તો લખેલું છે.અને આ મીતવા નું લખેલું છે આવું તો કંઈ સારું લાગે ? તમે બંને મળીને એકબીજાને ઘરે બનાવવાનું રાખો. મિતવા તેના ઘરેથી લખી ને આવે તું અહીંથી લખે છેઆમ પ્રોજેકટ નો મેળ ન પડે.બંને એક ઘેર મળીને બનાવો અહીંયા યા તો મિતવાને ઘેર. અભિનંદન બોલ્યો મિતવા મિતવા મારા પપ્પાની વાત સાચી છે આપણે હજુ ચાર પેજ લખ્યા છે આપણે નવેસરથી પ્રોજેક્ટ બનાવીએ. તું મારા ઘેર આવજે.