અભિનંદન : એક પ્રેમકહાની - 12

(54)
  • 3.7k
  • 3
  • 1.6k

અભિનંદન:એક પ્રેમકહાની-12પોતાના બધા જ પ્લાન સાથે નંદની અને ઋષિત તૈયાર છે. ઋષિતે પોતાનો પ્લાન બદલી નાખ્યો, કેમ કે એસેમ્બલીમાં જે રીતે અભિનંદન અને મિતવાનું અભિવાદન થયું. તે સહન ના કરી શક્યો. આખરે તેણે પોતાની રમતની બાજી પલટી નાખી. એકઝામ ને પંદર દિવસની વાર છે, ત્યારે તેણે નક્કી કરી લીધું કે અભિનંદનની જિંદગી છીનવી લેવી અને જીવ તેની મુઠ્ઠીમાં. તેણે તાત્કાલિક નંદિનીને સરતાજ બગીચામાં બોલાવી ને તરત જ પોતાનો પ્લાન બતાવ્યો. નંદિનીને જે જોઈતું હતું એ મળી ગયું. એને અભિનંદનને છોડવો હતો અને ઋષિતની નજીક જવુંતું. બસ આજ તેને કરવાનું છે. ને આખરે નંદની અભિનંદન ને દગો દેવા માટે તૈયાર થઈ.પોતાના