મુલાકાત મન ની મન થી

  • 2.4k
  • 1
  • 804

દિવસભર ના કામ થી થાકેલી નાયિકા લિફ્ટ માં નીચે ઉતરી રહી છે, અચાનક એનો મોબાઈલ રણકે છે. મેસેજ આવ્યો છે, ' તમે મિટિંગ માં ગયા ના હોય તો કોલ કરું'.નાયિકા પોતાનો ફોન એના જિન્સ પોકેટ માંથી કાઢે છે. લોક ખોલે છે અને મેસેજ વાચી રહી છે ત્યાં જ લિફ્ટ નો દરવાજો ખૂલે છે. સામે જુવે છે તો એની જિંદગી ના વીતી ગયેલા અમુક સુંદર દિવસો માં જેને એની સાથે સુખ-દુઃખ ની વાતો કરેલી એ ભૂતકાળ આજે એક સુંદર રળિયામણી રાત નો વર્તમાન બની ને ઉભો છે, અને એના ફોન માં આવેલા મેસેજ ની પેલે પાર પણ એક નવીજ જીવન રેખા