Roniee The one side Lover

  • 1.3k
  • 2
  • 547

આ મારી પહેલી વાર્તા છે તો plaease suppot કરજો મનેRoniee The one side LoverTitle વાંચીને કદાચ એવું લાગે કે આ એક્ટરફા પ્રેમીની વાત હશે, પરંતુ આ એક એવા પ્રેમીની વાત છે જે એક કરતાં વધારે પ્રેમિકાઓ રાખનાર જે છેલ્લે એક onsidelover બની ને રહી જાય છે.રોનીએ 11std પતાવીને 12th માં આવે છે , અહીંથી તેના પ્રેમના ચેપ્ટર ચાલુ થાય છે, તેના જ કલાસમાં અભ્યાસ કરતી pritiના પ્રેમમાં પડે છે.priti ક્લાસટોપર હોય છે, અને roniee aeverage સ્ટુડન્ટ હોય છે, બન્ને ના પ્રેમની વાતો આખી સ્કૂલ માં ફેલાઈ જાય છે, roniee ઉઠતા,જાગતા